(૧ થી ૪૦૦ સુધીના ક્રમાંકની કવિતા માટે જુઓ ગુજરાતી કાવ્ય રત્નમાળા ભાગ - ૧.)
| ૧. | વના દીનશરણા રચના: મહાકવિ નાનાલાલ |
| ૨ | કોઈનો લાડકવાયો રચના: ઝવેરચંદ મેઘાણી |
| ૩ | ગ્રામ્ય માતા રચના: કલાપી |
| ૪ | સાગર અને શશી રચના: કાન્ત |
| ૫ | ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે રચના: બાલાશંકર કંથારિયા |
| ૬ | વૈષ્ણવજન તો તેને કહીએ રચના: નરસિંહ મહેતા |
| ૭ | જનનીની જોડ સખી નહી મળે રે લોલ રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર |
| ૮ | જય જય ગરવી ગુજરાત રચના: નર્મદ |
| ૯ | ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી રચના: ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ |
| ૧૦ | મંગલ મંદિર ખોલો દયામય રચના: નરસિંહરાવ દિવેટીયા |
| ૧૧ | ગમતાનો કરીએ ગુલાલ રચના: મકરંદ દવે |
| ૧૨ | ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા રચના: ઉમાશંકર જોશી |
| ૧૩ | ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે રચના: રમેશ પારેખ |
| ૧૪ | એક જ દે ચિનગારી રચના: હરિહર ભટ્ટ |
| ૧૫ | જ્યાં જ્યાં વસે એક ગુજરાતી રચના: ખબરદાર |
| ૧૬ | આ નભ ઝૂક્યું તે કાનજી રચના: પ્રિયકાન્ત મણિયાર |
| ૧૭ | હરિનો મારગ છે શૂરાનો રચના: પ્રીતમદાસ |
| ૧૮ | તરણા ઓથે ડુંગર રચના: ધીરો ભગત |
| ૧૯ | કેવડિયાનો કાંટો અમને રચના: રાજેન્દ્ર શાહ |
| ૨૦ | શ્યામ રંગ સમીપે ન જાવું રચના: દયારામ |
| ૨૧ | કાળ કેરી કેડીએ ઘડીક આપણો સંગ રચના: નિરંજન ભગત |
| ૨૨ | ગોવિન્દો પ્રાણ અમારો રે રચના: મીરાંબાઈ |
| ૨૩ | તિલક કરતાં ત્રેપન રચના: અખો |
| ૨૪ | બંદર છો દૂર છે રચના: સુંદરજી બેટાઈ |
| ૨૫ | ચારણ-કન્યા રચના: ઝવેરચંદ મેઘાણી |
| ૨૬ | મારા કેસરભીના કંથ હો સિધાવોજી રણવાટ રચના: મહાકવિ નાનાલાલ |
| ૨૭ | પ્રાણિયા ભજી લેને કિરતાર રચના: ભોજો ભગત |
| ૨૮ | વરસાદ ભીંજવે રચના: રમેશ પારેખ |
| ૨૯ | આંધળી માનો કાગળ રચના: ઈન્દુલાલ ગાંધી |
| ૩૦ | વિનાશકાળે વિપરીત બુદ્ધિ રચના: બુલાખીરામ |
| ૩૧ | હતો હું સૂતો પારણે પુત્ર નાનો રચના: દલપતરામ |
| ૩૨ | બોલ મા બોલ મા બોલ મા રે રચના: મીરાંબાઈ |
| ૩૩ | ઉઘાડી રાખજે બારી રચના: પ્રભાશંકર પટ્ટણી |
| ૩૪ | ગુજરાત મોરી મોરી રે રચના: ઉમાશંકર જોશી |
| ૩૫ | રામ તમે સીતાજીની તોલે ન આવો રચના: અવિનાશ વ્યાસ |
| ૩૬ | એકલો જાને રે રચના: મહાદેવભાઈ દેસાઈ |
| ૩૭ | રંગ રંગ વાદળિયાં રચના: સુંદરમ્ |
| ૩૮ | ચિત્ત તું શીદને ચિંતા ધરે રચના: દયારામ |
| ૩૯ | આતમને ઓઝલમાં રાખ મા રચના: ઈન્દુલાલ ગાંધી |
| ૪૦ | મીઠી માથે ભાત રચના: વિઠ્ઠલરાય યજ્ઞેશ્વર આવસત્થી |
| ૪૧ | ધીંગાણું રચના: રમેશ પારેખ |
| ૪૨ | આ ઝાલાવાડી ધરતી રચના: પ્રજારામ રાવળ |
| ૪૩ | પાર્થને કહો ચડાવે બાણ રચના: મહાકવિ નાનાલાલ |
| ૪૪ | સહસ્રલિંગ તળાવ પરથી દેખાવ રચના: નરસિંહરાવ દિવેટીયા |
| ૪૫ | અતિજ્ઞાન રચના: મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત |
| ૪૬ | પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે રચના: પ્રેમાનંદ |
| ૪૭ | ડાંગરના ખેતરમાં તડકો રચના: મણિલાલ દેસાઈ |
| ૪૮ | એક દિન આંસુ ભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં રચના: કરસનદાસ માણેક |
| ૪૯ | પૂજારી પાછો જા રચના: કૃષ્ણલાલ શ્રીધરાણી |
| ૫૦ | જઠરાગ્નિ રચના: ઉમાશંકર જોશી |
| ૫૧ | હજારો વર્ષની જૂની અમારી વેદના રચના: ઝવેરચંદ મેઘાણી |
| ૫૨ | રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તું રચના: કલાપી |
| ૫૩ | ન જાણ્યું જાનકીનાથે રચના: બાલાશંકર કંથારિયા |
| ૫૪ | આ મોજ ચલી રચના: મકરંદ દવે |
| ૫૫ | હું તો બસ ફરવા આવ્યો છું રચના: નિરંજન ભગત |
| ૫૬ | અમે બરફનાં પંખી રે રચના: અનિલ જોશી |
| ૫૭ | ઓ હૃદય તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને રચના: બરકત વિરાણી 'બેફામ' |
| ૫૮ | હાલો ગલૂડાં રમાડવા જી રે રચના: ઝવેરચંદ મેઘાણી |
| ૫૯ | ખબરદાર! મનસૂબાજી… રચના: ધીરો ભગત |
| ૬૦ | કબીરવડ રચના: નર્મદ |
| ૬૧ | કોણ? રચના: સુન્દરમ્ |
| ૬૨ | પ્રેમળ જ્યોતિ રચના: નરસિંહરાવ દિવેટીયા |
| ૬૩ | રે પંખીડા! સુખથી ચણજો રચના: કલાપી |
| ૬૪ | છેલ્લો કટોરો ઝેરનો રચના: ઝવેરચંદ મેઘાણી |
| ૬૫ | અંધેરી નગરી ને ગંડુ રાજા રચના: દલપતરામ |
| ૬૬ | હિંદમાતાને સંબોધન રચના: મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત |
| ૬૭ | ભવિષ્યવેત્તા રચના: ચંદ્રવદન ચીમનલાલ મહેતા |
| ૬૮ | મહાસાગર રચના: ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ |
| ૬૯ | ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી રચના: ઝવેરચંદ મેઘાણી |
| ૭૦ | ઘણ ઉઠાવ, મારી ભુજા! રચના: સુન્દરમ્ |
| ૭૧ | ઓતરાદા વાયરા ઊઠો રચના: ઝવેરચંદ મેઘાણી |
| ૭૨ | પ્રભાત પ્રગટે પ્રભુ એવું રચના: રવીન્દ્રનાથ ટાગોર |
| ૭૩ | હરિ! આવો ને રચના: મહાકવિ નાનાલાલ |
| ૭૪ | પાન લીલું જોયું ને રચના: હરીન્દ્ર દવે |
| ૭૫ | રાધાનું નામ રચના: સુરેશ દલાલ |
| ૭૬ | આ મનપાંચમના મેળામાં રચના: રમેશ પારેખ |
| ૭૭ | નિરૂદ્દેશે રચના: રાજેન્દ્ર શાહ |
| ૭૮ | કન્યા વિદાય રચના: અનિલ જોશી |
| ૭૯ | નાનકડી નારનો મેળો રચના: વેણીભાઈ પુરોહિત |
| ૮૦ | વનચંપો રચના: બાલમુકુંદ દવે |
| ૮૧ | મઢુલી રચના: 'લલિત' |
| ૮૨ | આજનું શિક્ષણ રચના: કૃષ્ણ દવે |
| ૮૩ | જતાં પહેલાં રચના: 'ઉશનસ્' |
| ૮૪ | તરુણોનું મનોરાજ્ય રચના: ઝવેરચંદ મેઘાણી |
| ૮૫ | નવ કરશો કોઈ શોક રચના: નર્મદ |
| ૮૬ | ચંદન રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર |
| ૮૭ | માધવ ક્યાંય નથી મધુવનમાં રચના: હરીન્દ્ર દવે |
| ૮૮ | મધ્યરાત્રિએ કોયલ રચના: નરસિંહરાવ દિવેટીયા |
| ૮૯ | સૂરજ! ધીમા તપો! રચના: ઝવેરચંદ મેઘાણી |
| ૯૦ | નિર્દોષ પંખીને રચના: કલાપી |
| ૯૧ | અભણ અમરેલવીએ કહ્યું રચના: રમેશ પારેખ |
| ૯૨ | પ્રેમ અને સત્કાર રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર |
| ૯૩ | રામને મંદિર ઝાલર બાજે રચના: સુન્દરમ્ |
| ૯૪ | શું રે જવાબ દઈશ માધા રચના: ઈસુભાઈ આયદાન ગઢવી |
| ૯૫ | લો અમે આ ચાલ્યા રચના: ‘શૂન્ય’ પાલનપુરી |
| ૯૬ | જટાયુ રચના: સિતાંશુ યશ્ચચંદ્ર |
| ૯૭ | હું તો પૂછું કે રચના: સુન્દરમ્ |
| ૯૮ | ચલ મન મુંબઈ નગરી રચના: નિરંજન ભગત |
| ૯૯ | જય જગન્નાથ રચના: કરસનદાસ માણેક |
| ૧૦૦ | આગે કદમ! આગે કદમ! આગે કદમ! રચના: ઝવેરચંદ મેઘાણી |
| ૧૦૧ | હું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહીં રચના: કલાપી |
| ૧૦૨ | જાસો ન મોકલાવ રચના: રમેશ પારેખ |
| ૧૦૩ | ગુણવંતી ગુજરાત રચના: ખબરદાર |
| ૧૦૪ | જ્યારે આ આયખું ખૂટે રચના: રામનારાયણ વિ. પાઠક |
| ૧૦૫ | અમારો યજ્ઞ રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર |
| ૧૦૬ | એક જ્વાલા જલે તુજ નેનનમાં રચના: મહાકવિ નાનાલાલ |
| ૧૦૭ | યા હોમ કરીને પડો રચના: નર્મદ |
| ૧૦૮ | તલવારનો વારસદાર રચના: ઝવેરચંદ મેઘાણી |
| ૧૦૯ | સ્નેહધામ સૂનાં સૂનાં રે રચના: મહાકવિ નાનાલાલ |
| ૧૧૦ | ઠાલાં દીધા છે મારાં બારણાં રચના: રમેશ પારેખ અને અનિલ જોશી |
| ૧૧૧ | ક્યાં છે કોયલ? ક્યાં છે મોર? રચના: વાડીલાલ ડગલી |
| ૧૧૨ | કે અમને રણઝણ મીણા ચડ્યા રચના: મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ |
| ૧૧૩ | મનની મોટી વાત રે બાઈ રચના: દેવજી રા. મોઢા |
| ૧૧૪ | હરિને ભજે તે રમતાં ભજે રચના: મુકુન્દરાય વિ. પારાશર્ય |
| ૧૧૫ | વળાવી બા આવી રચના: ઉશનસ્ |
| ૧૧૬ | ધૂમકેતુનું ગીત રચના: મહાકવિ નાનાલાલ |
| ૧૧૭ | ભાદરમાં ધૂએ લૂગડાં ભાણી રચના: ઈન્દુલાલ ગાંધી |
| ૧૧૮ | ભૂંડી ભૂખ રૂડકી રે... રચના: સુન્દરમ્ |
| ૧૧૯ | કવિ તને કેમ ગમે? રચના: ઝવેરચંદ મેઘાણી |
| ૧૨૦ | હું મુજ પિતા રચના: ઉશનસ્ |
| ૧૨૧ | પુત્રીવિદાય રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર |
| ૧૨૨ | ખમ્મા વીરાને રચના: મહાકવિ નાનાલાલ |
| ૧૨૩ | બા લાગે વહાલી રચના: ત્રિભોવનદાસ ગૌરીશંકર વ્યાસ |
| ૧૨૪ | રડો ના મુજ મૃત્યુને રચના: ઉમાશંકર જોશી |
| ૧૨૫ | છેલ્લું દર્શન રચના: રામનારાયણ વિશ્વનાથ પાઠક |
| ૧૨૬ | રેતી રચના: બરકત વિરાણી ‘બેફામ’ |
| ૧૨૭ | વરસોનાં વરસ લાગે રચના: મનોજ ખંડેરિયા |
| ૧૨૮ | હાથ છે જડભરત રચના: રમેશ પારેખ |
| ૧૨૯ | ધન્ય હો ધન્ય જ પુણ્યપ્રદેશ રચના: મહાકવિ નાનાલાલ |
| ૧૩૦ | ગૌરવ કથા ગુજરાતની રચના: ‘શૂન્ય’ પાલનપુરી |
| ૧૩૧ | ગારૂડી ધર્મતર્કટ તણા રચના: ઝવેરચંદ મેઘાણી |
| ૧૩૨ | પરમેશ્વર રચના: પ્રભાશંકર પટ્ટણી |
| ૧૩૩ | જગાવ્યો મેં અહાલેક રચના: મહાકવિ નાનાલાલ |
| ૧૩૪ | મોજ મહીં શું તારું-મારું! રચના: રાજેન્દ્ર શુક્લ |
| ૧૩૫ | ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં રચના: ‘સૈફ’ પાલનપુરી |
| ૧૩૬ | બા તું જ છો જ્યોતિધામ રચના: કરસનદાસ માણેક |
| ૧૩૭ | નેતિ નેતિ રચના: ઉશનસ્ |
| ૧૩૮ | ઝંડા ઊંચા રહે હમારા રચના: શ્યામલાલ ગુપ્ત ‘પાર્ષદ’ |
| ૧૩૯ | ઝંડા અજર અમર રહેજે રચના: ઝવેરચંદ મેઘાણી |
| ૧૪૦ | ચંદ્રીએ અમૃત મોકલ્યાં રે બહેન રચના: મહાકવિ નાનાલાલ |
| ૧૪૧ | અવાવરુ વાવ તણે તળિયે રચના: ભાનુપ્રસાદ પંડ્યા |
| ૧૪૨ | કાંધ રે દીધી ને દેન રે દીધાં રે સોનલદે રચના: રમેશ પારેખ |
| ૧૪૩ | ગોફણ ગીતા રચના: અજ્ઞાત |
| ૧૪૪ | કૃષ્ણ-સુદામા આખ્યાન - કડવું ચોથું રચના: પ્રેમાનંદ |
| ૧૪૫ | નમું તને, પથ્થરને? રચના: સુંદરમ્ |
| ૧૪૬ | થાય સરખામણી તો ઊતરતા છીએ રચના: બરકત વિરાણી ‘બેફામ’ |
| ૧૪૭ | સગાં દીઠાં મેં શાહ આલમના ભીખ માગતાં શેરીએ રચના: બહેરામજી મલબારી |
| ૧૪૮ | મહેમાનો ઓ વ્હાલાં પુનઃ પધારજો રચના: મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત |
| ૧૪૯ | પ્રભુમય જીવન રચના: રમણભાઈ નીલકંઠ |
| ૧૫૦ | અમે જોગી બધા વરવા સ્મશાનો ઢુંઢનારાઓ રચના: કલાપી |
| ૧૫૧ | તનમનિયાં રચના: પ્રહ્લાદ પારેખ |
| ૧૫૨ | વસન્તે! વસન્તે! રચના: સ્નેહરશ્મિ |
| ૧૫૩ | બળતાં પાણી રચના: ઉમાશંકર જોશી |
| ૧૫૪ | વીણાનો મૃગ રચના: કલાપી |
| ૧૫૫ | વૈશાખનો બપોર રચના: રામનારાયણ વિશ્વનાથ પાઠક |
| ૧૫૬ | અર્પી દઉં સો જન્મ એવડું મા! તુજ લ્હેણું રચના: બહેરામજી મલબારી |
| ૧૫૭ | જીવને શ્વાસ તણી સગાઈ રચના: ભોજો ભગત |
| ૧૫૮ | ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર |
| ૧૫૯ | એક આગિયાને રચના: કલાપી |
| ૧૬૦ | નહિ નમશે નહિ નમશે નિશાન ભૂમિ ભારતનું રચના: ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ |
| ૧૬૧ | ભારત મનુકુલ મનનની ધારા રચના: ઉમાશંકર જોશી |
| ૧૬૨ | કાળા ભગતની લીમડીનું ઠૂંઠું રચના: કૃષ્ણલાલ શ્રીધરાણી |
| ૧૬૩ | મંગલ ત્રિકોણ રચના: રામનારાયણ વિશ્વનાથ પાઠક |
| ૧૬૪ | બાનો ફોટોગ્રાફ રચના: સુન્દરમ્ |
| ૧૬૫ | બાને કાગળ રચના: ચંદ્રકાન્ત શાહ |
| ૧૬૬ | એ...લિ વ્યંજના રચના: સુંદરજી બેટાઈ |
| ૧૬૭ | હું શું જાણું વહાલે મુજમાં શું દીઠું રચના: દયારામ |
| ૧૬૮ | સર્જક કવિ અને લોકપ્રિયતા રચના: બળવંતરાય કલ્યાણરાય ઠાકોર |
| ૧૬૯ | દળણાંના દાણા રચના: ઉમાશંકર જોશી |
| ૧૭૦ | આદિવાસી ડુંગરા રચના: ઉશનસ્ |
| ૧૭૧ | ઉરના એકાન્ત મારા ભડકે બળે રચના: મહાકવિ નાનાલાલ |
| ૧૭૨ | ભગ્ન સ્વપ્નની નાવ રચના: સ્નેહરશ્મિ |
| ૧૭૩ | સુખડ અને બાવળ રચના: વેણીભાઈ પુરોહિત |
| ૧૭૪ | હરિવર મુજને હરી ગયો રચના: નિરંજન ભગત |
| ૧૭૫ | જીવન મારું! મરણ મારું! રચના: ‘શૂન્ય’ પાલનપુરી |
| ૧૭૬ | જે આંસુ ખોઉં છું રચના: બરકત વિરાણી ‘બેફામ’ |
| ૧૭૭ | ફૂલના રસથી પ્યાલા ભરિયે રચના: ‘શૂન્ય’ પાલનપુરી |
| ૧૭૮ | જીવનવ્રત સંકલ્પ રચના: કરસનદાસ માણેક |
| ૧૭૯ | અમોને નજરું લાગી રચના: હરીન્દ્ર દવે |
| ૧૮૦ | અમે કરીશું પ્રેમ રચના: સુરેશ દલાલ |
| ૧૮૧ | મેશ ના આંજું રામ રચના: નિનુ મઝુમદાર |
| ૧૮૨ | ધન્ય ભાગ્ય રચના: ઉશનસ્ |
| ૧૮3 | સફળ જાત્રા રચના: પૂજાલાલ દલવાડી |
| ૧૮૪ | સીમંતિનીનું ગીત રચના: સુશીલા ઝવેરી |
| ૧૮૫ | અનેરી પાંજે વતનજી ગાલ્યું રચના: સુંદરજી બેટાઈ |
| ૧૮૬ | સુરપાણનો ધોધ રચના: પૂજાલાલ દલવાડી |
| ૧૮૭ | મેટ્રિકની મહેફિલ રચના: રમણિક અરાલવાળા |
| ૧૮૮ | કોણ ઓ આ અગનબંધ બાંધે રચના: સુંદરજી બેટાઈ |
| ૧૮૯ | હું આગ બુઝાવી જાણું છું રચના: નિનુ મઝુમદાર |
| ૧૯૦ | કે કાગળ હરિ લખે તો બને રચના: રમેશ પારેખ |
| ૧૯૧ | તિથિ ન જોશો ટીપણે રચના: ઉમાશંકર જોશી |
| ૧૯૨ | બીજું હું કાંઈ ન માગું રચના: બાદરાયણ |
| ૧૯૩ | મરજીવિયા રચના: પૂજાલાલ દલવાડી |
| ૧૯૪ | આ તો ઈશ તણો આવાસ રચના: કરસનદાસ માણેક |
| ૧૯૫ | પૂર્ણ રૂપે વ્યક્ત થા સાકાર બન રચના: રાજેન્દ્ર શુક્લ |
| ૧૯૬ | જોઈ લ્યો આ જગતના બાવા રચના: ભોજો ભગત |
| ૧૯૭ | ગજબ હાથે ગુજારીને રચના: પિંગળશીભાઈ ગઢવી |
| ૧૯૮ | હેંડ હવે બગડી જઈએ રચના: ભાનુપ્રસાદ ત્રિવેદી |
| ૧૯૯ | જગતમાં એક જ એવો જન્મ્યો જેણે રામને ઋણી રાખ્યા રચના: દુલા ભાયા કાગ |
| ૨૦૦ | એક જૂની ખાતાવહી રચના: કાજલ ઓઝા વૈદ્ય |
0 Comments
Thanks