⊱❉✸❉⊰
નમસ્કાર,
સમગ્ર શિક્ષા, ગુજરાત ના હોર્મ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત ‘સ્વમૂલ્યાંકન’ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. આ માટે *“સ્વમૂલ્યાંકન” – Student’s WhatsApp - Based Mulkyankan* શરૂ કરવામાં આવેલ છે.
*http://bit.ly/Whatsapptestપરિપત્ર2021*
💥 સૌથી પહેલા બધા સ્ટેપ વાંચી લેવા.🙏🏻
👉🏻 ઉપરની લીંક પર ક્લિક કરતા વેબ પેજ ખુલશે.
👉🏻 તેમાં નીચે જતાં "WHATSAPP પર સીધી પરીક્ષા આપવા અહી ક્લિક કરો"પર ક્લિક કરવું.
👉🏻 Whatsapp માં Hello મોકલો.
👉🏻 શાળા ડાયસ કોડ મોકલો.
👉🏻 શાળાનું નામ સાચું બતાવે તો 1 મોકલો.
👉🏻 ધોરણ માટે યોગ્ય નંબર મોકલો.
👉🏻 વિદ્યાર્થીનું નામ મોકલો.
👉🏻1
👉🏻1
હસતા ચહેરા સાથે શરૂ કરો. ✍️
📄 *ધોરણ 3 થી 10 ની વોટ્સએપ આધારિત સાપ્તાહિક પરીક્ષા બાબત લેટેસ્ટ પરિપત્ર.*
● જાણો કઇ કઈ તારીખના રોજ કયા કયા વિષયની સાપ્તાહિક પરીક્ષા લેવાશે.
● પરીક્ષામાં વિદ્યાર્થીએ કઈ રીતે જોડાવવાનું રહેશે તે માટે ના સ્ટેપ્સ.
Std 3 to 12 Whatsapp Exam 2021 letter
● વધુ માહિતી માટે નીચે આપેલ pdf પર ક્લિક કરો.
...
0 Comments
Thanks