Subscribe Us

header ads

ડિજિટલ વિજ્ઞાન બુક ધોરણ ::- 8 પ્રકરણ 10,


(1) મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ આવેલી હોય છે ? -  23 જોડ

(2) રાષ્ટ્રીય વિજ્ઞાન દિન કઈ તારીખે અને મહિનામાં ઉજવવામાં આવે છે ? – 28 ફેબ્રુઆરી

(3) કઈ અવધિ તરુણાવસ્થાની ગણાય છે ? – 11 થી 18 કે 19

(4) છોકરાઓમાં કંઠમણિ મોટી થઈને ગળામાં ઉપસી આવેલી રચનાને શું કહે છે ? – સ્વરપેટી

(5) નીચેનામાથી કઈ ગ્રંથિ પુરુષોમાં જોવા મળતી નથી ? – અંડપિંડ  

(6) થાઈરોઈડ ગ્રંથિ સબંધિત રોગ કયો છે ? - ગોઈટર

(7) મધુપ્રમેહ (ડાયાબિટીસ) રોગનું કારણ શું છે ? – સ્વાદુપિંડમાંથી અંત: સ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન ન થવો

(8) છોકરીમાં કયા રંગસૂત્રો આવેલા હોય છે ? – X,X રંગસૂત્રો

(9) AIDS નું પૂરું નામ જણાવો .- એક્વાયર્ડ ઈમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ

(10) HIV ના સંક્રમણથી કયો રોગ થાય છે ? – AIDS (એઈડ્સ)


(11) દેડકામાં કાયાંતરણ કયા અંતસ્ત્રાવની અસર હેઠળ થાય છે ? – થાઈરોક્સિન

(12) નીચેનામાથી નર જાતિય અંતઃસ્ત્રાવ કયો છે ? – ટેસ્ટોસ્ટેરોન

(13) ADAM'S Apple તરીકે ઓળખાતો ભાગ કયો છે ? – સ્વરપેટી

(14) પિટ્યૂટરી ગ્રંથિ મનુષ્યશરીરના કયા ભાગમાં આવેલી હોય છે ? – શીર્ષમાં (માથાના ભાગમાં)

(15) જાતિય અંત:સ્ત્રાવો કઈ ગ્રંથિના અંત:સ્ત્રાવના નિયંત્રણમાં હોય છે ? – પિટ્યૂટરી 



Post a Comment

0 Comments