*💢વર્ષ ૧૯૫૫થી આજદિન સુધીના જમીન રેકર્ડ મેળવો - ઘરે બેઠા*
🏜️ગુજરાતના દરેક ગામની જમીનનું વર્ષો જુનું રેકોર્ડ ઓનલાઈન જુઓ.
📡રાજ્યના તમામ જમીનના રેકોર્ડ હવે ઓનલાઈન જોઈ શકાશે.
આજે તમને ઘરે બેઠા પોતાની જમીન ની માહિતી ઓનલાઇન મળી રહે તે માટે ની ઓફીસ લિંક તમારી સાથે શેર કરીશ અને તે લિંક દ્વારા તમે નામ દ્વારા, સર્વે નંબર દ્વારા કે ખાતા નંબર દ્વારા જમીનનો રેકોર્ડ ચેક કરી શકશો.
તે વિગત માંગેલી છે તે ભરો પછી તમે પોતાની જમીનનો નકશો કેટલા હેક્ટર જમીનને છે કઈ જગ્યાએ છે સર્વે નંબર શું છે ખાતા નંબર શું છે. બધી જ માહિતી મેળવી શકશો.
તમારી જમીન સાથે થયેલા વ્યવહારો અને તે કોના નામે હતી એને કોના નામે થઇ તે અંગેની તમામ માહિતી છ નંબર નોંધણી પત્રકો પણ મેળવી શકશો.
સાત બાર અને આઠ અ તેમજ છ નંબરની નોંધો પણ જોઈ શકશો.
તમારી જમીનનો ઓનલાઈન રેકોર્ડ જોવા માટે નીચેની લિંક ઓપન કરીને તમારો જિલ્લો,તાલુકો ગામ અને તમારો સર્વે નંબર સિલેક્ટ કરીને...તમારી જમીનનો રેકોર્ડ ઓનલાઈન જોઈ શકશો.
How to Check 7/12 & 8A Land Record On AnyRoR site.
0 Comments
Thanks