🟥 તમારે ઘરે બાળકો છે તો આ પોસ્ટ બહુ મહત્વની છે.
🟥 બાળકો માટે અભ્યાસલક્ષી રમતોનો ખજાનો.
📚 ગુજરાતી માટે 15 રમતો
📚 ગણિત માટે 31 રમતો
📚 અંગ્રેજી માટે 16 રમતો
📚 સામાન્ય જ્ઞાન માટે 25 રમતો
📚 ગુજરાતી બાળગીતો 42
📚 ગુજરાતી બાળવાર્તા 25
📚 ડ્રોઈંગ બોર્ડ
📚 ચિત્રોમાં રંગ પૂરો.
📚 અન્ય રમતો.
📱એપ્લિકેશન ડાઉનલોર્ડ કરો👇🏻
https://rebrand.ly/બાળરમતનો-દરિયો-ડાઉનલોર્ડ-2mb
📲 વેબ સાઈટ પર જવા માટે👇🏻
*https://rebrand.ly/બાળરમતનો-દરિયો*
ઉપર દર્શાવ્યા પ્રમાણે એક એપ્લિકેશન મારી છોકરી પાંચ વર્ષની છે જેના માટે તૈયાર કરી હતી જે તમારા લોકો વચ્ચે પણ હું શેર કરું છું આશા રાખું છું તમારા ઘરે પણ નાના બાળકો હશે તો તેને જરૂર ઇન્સ્ટોલ કરી રમવા આપજો.
બાળકો મોબાઈલમાં youtube માં કોઈપણ વિડીયો જોતા હોય છે પણ આ એપ્લિકેશનમાં નક્કી કરેલ વાર્તાઓ અને બાળગીતો જોઈ શકાશે માટે એપ્લિકેશન દ્વારા બાળક નક્કી કરેલ બાળ વાર્તા અને બાળગીત ના 70 80 જેટલા આપેલ વિડિયો જો શે. જેથી બાળક માં દુર્ગુણ આવવાની શક્યતા પણ ઓછી રહે છે.
આ એપ્લિકેશનની અંદર દર્શાવ્યા પ્રમાણે ગુજરાતી ગણિત સામાન્ય જ્ઞાન અંગ્રેજી ચિત્ર દોરવા માટે ડ્રોઈંગ બોર્ડ ચિત્રમાં રંગ પુરવા માટે ચિત્રો બીજી રમત નો ખજાનો અને જે રમતો ની વાત કરવામાં આવે તો બાળકને લાગે છે કે તે ગેમ રમીએ છીએ પણ હકીકતમાં તે અભ્યાસ કરે છે તેવી રીતની ગેમો તૈયાર કરેલ છે.
તો ઉપર દર્શાવેલ લીંક તેમજ તમને આવે લિંક તમારા બીજા મિત્રો ને પણ શેર કરજો.
આભાર...
0 Comments
Thanks